Manorath Jeev (Baki To Badhu Khotu Song) Lyrics – Laalo
Manorath Jeev (Baki To Badhu Khotu Song) Lyrics in Gujarati
જાલીને મનોરથ જીવતું મ્હાલી રે માયા ને જીવતું અધીરોણે વ્યાકુળ થઈને પામે રે કશું નથી જીવતું
ઓહ અધીરોણે વ્યાકુળ થઈને પામે રે કશું નથી જીવતું
પારેવાં ઉડે એ દિશે મંદા તારે ના જાવું નથી ત્યાં એ માળો તારો નથી સણમું તારું
હે બાકી તો બધું એ ખોટું બાકી તો બધું ખોટું એક તારો માર્ગ સાચો માયાેરી ચાદર ઓઢી પામે રે કશું નથી જીવતું
અધીરોણે વ્યાકુળ થઈને પામે રે કશું નથી જીવતું અધીરોણે વ્યાકુળ થઈને પામે રે કશું નથી જીવતું
Manorath Jeev (Baki To Badhu Khotu Song) Lyrics in English
Jaaline Manorath JeevatuMhaali Re Maaya Ne JeevatuAdhirone Vyaakul ThayinePaame Re Kashu Nahi Jeevatu
Oh Adhirone Vyaakul ThayinePaame Re Kashu Nahi Jeevatu
Paareva Ude E DisheManda Tare Na JaavuNathi Tya Eh Maalo TaroNathi Sarnamu Taru
He Baki To Badhu E KhotuBaki To Badhu KhotuEk Taro Maarg HaachoMaaya Keri Chaadar OdhiPaame Re Kashu Nahi Jeevatu
Adhirone Vyaakul ThayinePaame Re Kashu Nahi JeevatuAdhirone Vyaakul ThayinePaame Re Kashu Nahi Jeevatu
Song Credits
Song: Manorath Jeev
Album: Laalo
Artist: Kirtidan Gadhvi
Director: Ankit Sakhiya
Lyricist: Prem D. Dave
Musician: Smmit Jay
Label: Soulsutra Studios
